accreditationjournalist1995@gmail.com +91 9737854457
ઓનલાઇન રજીસ્ટ્રેશન
તાજા સમાચાર
પ્રેસ રિલીઝ: AJF દ્વારા રાજ્ય સ્તરના પત્રકાર સંમેલન ૨૦૨૬ની જાહેરાત.
સૂચના: ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા નવી એક્રીડીટેશન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી.

પ્રેસ એક્રીડીટેશન

એક્રીડીટેશન જર્નાલિસ્ટ ફાઉન્ડેશન - ગુજરાત પ્રદેશ

એક્રીડીટેશન કાર્ડ

આધાર કાર્ડ

પાસપોર્ટ સાઈઝ ફોટો

રાજ્યના સરકાર માન્ય (એક્રીડીટેશન કાર્ડ ધારક) પત્રકારોના હિત, કલ્યાણ અને સુરક્ષા માટે કાર્યરત એક્રીડીટેશન જર્નાલિસ્ટ ફાઉન્ડેશન સરકારશ્રી સમક્ષ ગુજરાતના પત્રકારોના હિતમાં અનેક ગંભીર પક્ષો લઈ રહ્યા છે. ખાસ કરીને આર્થિક અસ્થિરતા, આરોગ્ય સુરક્ષાનો અભાવ, કાયદાકીય અસુરક્ષા તથા સામાજિક સુરક્ષા સંબંધિત પ્રશ્નો પત્રકારોના વ્યાવસાયિક જીવનને પ્રભાવિત કરે છે.

આજે આપ આ સંસ્થામાં જોડાઈ રહ્યા છો તે આવકાર્ય છે. આપની સહમતી અને અભિપ્રાય નીચે જણાવશો: